ગુજરાતના ઘર, દુકાન, ઓફિસ, ઉદ્યોગ અને ખેતર માટે વિશ્વસનીય સોલર સિસ્ટમ. સર્વે થી ઇન્સ્ટોલેશન અને સબસિડી ફાઈલ સુધી – બધું અમે સંભાળીએ છીએ.

દરેક જરૂરિયાત માટે યોગ્ય સોલર સોલ્યુશન
1 kW થી 10 kW રૂફટોપ સિસ્ટમ, સબસિડી સાથે. Net metering સહાય.
દિવસના વીજળી ખર્ચમાં મોટી બચત. ઝડપી ઇન્સ્ટોલેશન.
મોટા કેપેસિટીની સિસ્ટમ, કસ્ટમ ડિઝાઇન અને ROI ગણતરી.
સોલર પંપ અને ખેતી માટે વીજળી સોલ્યુશન.
PM સૂર્ય ઘર પોર્ટલ પર નોંધણી થી સબસિડી ખાતામાં આવે ત્યાં સુધી માર્ગદર્શન.
ઇન્સ્ટોલેશન પછી પણ સર્વિસ અને સપોર્ટ.
રહેણાંક (ઘર) માટે સોલર રૂફટોપ પર સબસિડી
| સિસ્ટમ સાઇઝ | અંદાજિત સબસિડી | અંદાજિત માસિક યુનિટ |
|---|---|---|
| 1 kW | ₹30,000 | ~120 યુનિટ |
| 2 kW | ₹60,000 | ~240 યુનિટ |
| 3 kW અને તેથી વધુ | ₹78,000 (મહત્તમ) | ~360+ યુનિટ |
* સબસિડીના નિયમો સરકાર દ્વારા બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે અમારો સંપર્ક કરો અથવા pmsuryaghar.gov.in જુઓ.
સરળ 5 સ્ટેપમાં તમારી સોલર સિસ્ટમ તૈયાર
ચેટ / કૉલ / WhatsApp
છત અને બિલ ચકાસણી
સબસિડી પોર્ટલ ફાઈલ
પેનલ અને ઇન્વર્ટર ફિટિંગ
બેંક ખાતામાં જમા
અમે કરેલા ઇન્સ્ટોલેશનના ફોટા